અમદાવાદ : શહેરના મોટેરા રોડ પર બોલિવૂડ અભિનેતા અજય દેવગણે ચાર સ્ક્રીન ધરાવતું આધુનિક મલ્ટીપ્લેક્સ એનવાય સિનેમાનું ઉદ્ઘાટન કરાવ્યું.
હવે આગામી સમયમાં પણ આણંદ, સુરત તેમજ રાજકોટ શહેરમાં ખુલશે.
Other News : બસ એક કદમ દૂર : ગૌતમ અદાણીએ રચ્યો ઈતિહાસ : દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા