Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

નાવલી રિસોર્સ રૂમ

તારીખ 10/10/2023 ના નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે આજે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

જેમાં દિવ્યાંગ બાળકો ના હાથે થી brithday કેક કાપી ને celebration કરવામાં આવ્યું તેમજ activity કરવામાં આવી બાળ ગીત તેમજ brithday કાર્ડ બનાવામાં આવ્યાં સાથે બાળક વાલીઓ ને નાસ્તો તેમજ કોલ્ડ ડ્રિન્ક આપવામાં આવી

શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવા મિતેશ પારેખ, હિતેશભાઈ, નરેન્દ્રભાઈ, નયનાબેન સંજય ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

  • Ketul Patel, Anand

Other News : નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચે એક્સપ્રેસ વે ઉપર ટ્રકમાંથી ૧૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Charotar Sandesh

ચારુસેટ ખાતે ટેકનીકલ જ્ઞાન મહોત્સવ – કોગ્નિઝન્સ ૨૦૧૯નો ભવ્ય પ્રારંભ…

Charotar Sandesh

સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

Charotar Sandesh