Charotar Sandesh
ગુજરાત

પીએમ મોદીના હસ્તે સાબરમતી નદી પર રૂ. ૭૪ કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું લોકાર્પણ, જુઓ તસ્વીરો

અમદાવાદના રિવરફ્રન્ટ

અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં હાજરી આપેલ, અમદાવાદની શાનમાં નવુ નજરાણુ ઉમેરતા અટલ ફૂટ બ્રિજનું લોકાર્પણ કરેલ, પીએમ મોદીએ ફૂટ-વે બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ, તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ લોકાર્પણ કરેલ.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સાથે ૭ હજાર ૫૦૦ જેટલા લોકો ચરખો કાંત્યો હતો

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ રેંટિયો કાંતતા જોવા મળ્યા, વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે, જ્યારે આવતીકાલે તેઓ ભૂજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરશે, તેમજ ભૂજ ખાતે સભા સંબોધિત કરવામાંઆવશે, જ્યારે સાંજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશમાં સુઝુકીના ૪૦ વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે.

Other News : પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં યથાવત : ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર

Related posts

રાજ્યમાં ટ્રાફિક પોલીસની ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેમેન્ટ એપથી દંડ વસૂલવાની તૈયારી…

Charotar Sandesh

હિન્દુવાદી સંગઠનોએ કરી પોલીસ કમિશ્નરને રજૂઆત : હવે ખોટું બોલી વિધર્મી યુવકો ગરબામાં ઘુસ્યા તો ખેર નથી

Charotar Sandesh

રાજ્યમાં વૅક્સીન લેનારાની સંખ્યા ૨ લાખને પાર, કોઈને ગંભીર આડ અસર નહિ…

Charotar Sandesh