Charotar Sandesh
ગુજરાત

સુરતમાં ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ : કહ્યું હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસ કરાશે

સી.આર.પાટીલ

સુરત : શહેરમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસને લઈ જિલ્લા સહિત રાજ્યભરમાં પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ત્યારે આજે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગ્રીષ્માના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગ્રીષ્માના પિતા સાંત્વના આપી હતી.તથા ઈજાગ્રસ્ત ભાઈની ખબર અંતર પૂછી હતી.

સાથે બારડોલી સાંસદ પ્રભુ વસાવા સહિતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના આગેવાનો જોડાયાં

સીઆર પાટીલે પ્રેસ કોમ્ફરન્સથી જણાવ્યું હતું કે, પરિવારને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે, તપાસ ઝડપથી થાય અને કડકમાં કડક સજા આરોપીને મળવી જોઈએ. આ પ્રકારના બનાવો અન્ય ન બને તે જરૂરી છે. આ ઘટના ઘણી નિંદનીય હોવાનું પાટીલે વધુમાં જણાવ્યું હતું.

Other News : નવી ગાઇડલાઇન : આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ રાત્રી કર્ફ્યુ : સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન

Related posts

સુરત : ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૨૧થી વધુના થયેલા મોત

Charotar Sandesh

હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે…

Charotar Sandesh

સુરતમાં વકીલ મેહુલ બોઘરાને માર મારનાર TRB હેડને કોર્ટમાં રજુ કરાતા વકીલોનો હોબાળો, જુઓ વિગત

Charotar Sandesh