આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરાઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે
આણંદમાં યોગેશભાઈ પટેલ (બાપજી), નડિયાદમાં પંકજભાઈ દેસાઈ, બોરસદમાં રમણભાઈ સોલંકી, ઉમરેઠમાં ગોવિંદ પરમાર, સોજીત્રામાં વિપુલ પટેલ, આંકલાવમાં ગુલાબસિંહ પઢિયાર, ખંભાતમાં મહેશભાઈ રાવલ, કપડવંજ રાજેશકુમાર ઝાલા, મહુધાથી સંજયસિંહ મહિડા, સાવલીથી કેતન ઈનામદારનું નામ જાહેર કરાયું છે
આગામી વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે ઘણા નેતાઓને પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણી બેઠકો ઉપર નવા ચહેરાઓ જાહે કરાયા છે.
Other News : આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત ૩ના કરૂણ મોત