Charotar Sandesh
ઈન્ડિયા

UPના ગેંગસ્ટર અતીક અહેમદનો કાળો ઈતિહાસ ભૂંસાયો : બે દિવસ બાદ અતીક અહેમદની હત્યા

અતીક અહેમદ

અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી

યુપીના ગેંગસ્ટર અતીક અહેમદનો કાળો ઈતિહાસ ભૂંસાયો : બે દિવસ બાદ અતીક અહેમદની હત્યા

UP : ક્રાઈમની દુનિયામાં ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અને ગુલામના એન્કાઉન્ટરના બે દિવસ બાદ અતીક અહેમદને પણ ઠાર કરાયા છે, ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનું મોત નિપજાવવામાં આવેલ, ઘટના કેમેરામાં કેદ થવા પામેલ હતી.

પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે હુમલાખોરોએ અતીક અને અશરફને ગોળી મારી દીધી

Other News : ચેક રીટર્નના અલગ અલગ ગુનામાં બે શખ્સોને ૧ વર્ષની કેદની સજા ફટકારાઈ, જુઓ વિગત

Related posts

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ : વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી…

Charotar Sandesh

આ કેવી સરકાર, કાશ્મીરના બાળકોને સ્કૂલથી દૂર રાખી રહી છે : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

કોંગ્રેસના અધ્યક્ષપદ કોણ સંભાળશે ? જેની ચૂંટણી સપ્ટેમ્બર-૨૦૨૨માં યોજાશે

Charotar Sandesh