ગુજરાતના ૧૫૧ તાલુકામાં ધોધમાર વરસાદ; ૬ લોકોનાં મોત : સુત્રાપાડામાં ૧૪ ઇંચ વરસાદ
રાજ્યના ઘણા શહેરોમાં મેહૂલિયો ધમાકેદાર વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી ત્યારે સુરતમાં ધોધમાર વરસાદ (heavy...