7થી 12 જુલાઈમાં બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતા વર્તાઇ
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હજુ પણ 3થી 5 જુલાઈના સામાન્ય વરસાદની શક્યતા છે. જોકે વરાપ નીકળે ત્યાર વરસાદનો બીજો રાઉન્ડ આવવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે.
અંબાલાલ પટેલ અનુસાર, 7થી 12 જુલાઈમાં બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતા છે. જોકે શરુઆતનો વરસાદ સારો થઇ રહ્યો છે. પરંતુ ચોમાસામાં આગળ કેવો વરસાદ રહેશે તેનું અવલોકન કરવા માટે અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોવામાં આવે છે.
Other News : ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ