Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતના ૧૫૧ તાલુકામાં ધોધમાર વરસાદ; ૬ લોકોનાં મોત : સુત્રાપાડામાં ૧૪ ઇંચ વરસાદ

ધોધમાર વરસાદ

રાજ્યના ઘણા શહેરોમાં મેહૂલિયો ધમાકેદાર વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી ત્યારે સુરતમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસતા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

ધોરાજી, સુત્રાપાડામાં ૧૦ ઇંચ, કોડિનારમાં ૬.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળમાં ૪.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં ૪.૫ ઇંચ વરસાદ (heavy rain) વરસ્યો છે. તાલાલા, મેંદરડામાં ૪-૪ ઇંચ, ઉપલેટામાં ૩.૩ ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયા હાટીના અને કેશોદમાં ૩ ઇંચ વરસાદ, લુણાવાડામાં ૨.૫ ઇંચ વરસાદ, માણાવદરમાં ૨ ઇંચ વરસાદ, ડભોઇ અને બારડોલીમાં ૨ ઇંચ વરસાદ, સંખેડામાં ૧.૮ ઇંચ, માંગરોળમાં ૧.૭ ઇંચ વરસાદ, આણંદ ૧.૫ ઇંચ, ગઢડામાં ૧.૫ ઇંચ વરસાદ (heavy rain), ભરૂચ ૧.૩ ઇંચ, ગીર સોમનાથ ૧.૩ ઇંચ વરસાદ નોધાયો છે.

મેહુલિયો મેઘરાજા(heavy rain)નો આ હેત હવે ખેડૂતો અને લોકો માટે આફત સમાન બનેલ છે, કારણ કે ધીમીધારે વરસ્યા બાદ જાણે આકાશમાંથી આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ(heavy rain) થી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળેલ.

Other News : રાજ્યમાં આંખ આવવાની બીમારી વકરી : આ બે શહેરોમાં સૌથી વધારે કેસ; સિવિલમાં તો રોજના ૩૦૦ દર્દીઓ આવે છે

Related posts

પીએમ મોદીના માતૃશ્રી હિરાબાની તબિયત બગડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Charotar Sandesh

મતદાન પહેલા ધનાણીનો ટોણો, કહ્યું-“મતનું દાન થાય, વેંચાણ નહી”

Charotar Sandesh

આજે CMની શપથવિધિ બાદ સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થશે : જાણો મંત્રીપદ માટે કોને આવ્યા ફોન ?

Charotar Sandesh