ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે કોંગ્રેસે પણ ૪૬ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે, જેથી કોંગ્રેસના વધુ ૪૬ ઉમેદવારો સાથે કુલ ઉમેદવારોની સંખ્યા ૮૯ ની થવા પામી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે.
Other News : ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?