આણંદ : “સેવા હી સંગઠન” ના સૂત્ર અંતર્ગત આણંદ શહેર ભાજપ સંગઠન પરિવાર તથા જૈન એલર્ટ ગ્રુપ (આણંદ) ના સૌજન્ય થી શિયાળાની કળકળતી ઠંડીમાં રાહતમંદો ને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી નિરાવભાઈ અમીન,શહેર પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ,મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ,કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, કિસાન મોરચા પ્રમુખ શ્રી નિમેશભાઈ પટેલ, યુવામોરચા પ્રમુખ જતિનભાઈ પટેલ,કાઉન્સિલર શ્રી કાંતિભાઈ ચાવડા,જૈમેન્દ્રભાઈ પટેલ,નેહલબેન પટેલ,મયુરીબેન પટેલ, રાધિકાબેન રોહિત,દિપુભાઈ પ્રજાપતિ, અશ્વિન પારવાણી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Jignesh Patel, Anand
Other News : અમદાવાદ એરપોર્ટ પર એડ્રેસ આપ્યા વિના નીકળી NRI મહિલા, ફોન ન ઉપાડતા ક્રાઈમબ્રાન્ચ દોડતી થઇ