દીકરાનું એન્કાઉન્ટરની વાત સાંભળી કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો Gangster atik ahemad
ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું encounter કરાયું
માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામને ઠાર કરાયા
ઉમેશ પાલ હત્યા કેસના શૂટર હતો અસદ
વધુમાં, અતીક અહેમદને ગતરોજ Sabarmati જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવેલ, જ્યાં ૧૪ દિવસની કસ્ટડીની માંગ કરાઈ તો બીજી બાજુ તેના દિકરા asad ahemad નું યુપી એસટીએફ એ encounter કર્યું, આ સાંભળીને atik ahemad કોર્ટમાં રડી પડ્યો અને કોર્ટમાં ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો.
Other News : પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિઝિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત