રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, ત્યારે Heatwaveની સાથે હવે માવઠાની પણ આગાહી કરાઈ છે જેમાં અમદાવાદમાં Heatwaveને લઈ યલો એલર્ટ યથાવત રાખ્યો છે.
તા. ૧૩-૧૪ એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વર્તાઈ છે
બીજી તરફ તા. ૧૪ થી ૧૬ એપ્રિલ એમ ત્રણ દિવસ અમદાવાદમાં Heatwaveની આગાહી કરાતાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી રહેશે.
Other News : એન્કાઉન્ટર : ગેંગસ્ટર અતિક અહેમદના દીકરા અસદ અને શુટર ગુલામનું કરાયું એન્કાઉન્ટર