Charotar Sandesh
ઈન્ડિયા

એક્ઝિટ પોલ : યુપીમાં ફરી યોગી સરકાર, પંજાબમાં આપ સરકાર, મણિપુરમાં ભાજપ સરકાર બને તેવી સંભાવના

યુપીમાં ફરી યોગી

ઉત્તરપ્રદેશ : યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ, પંજાબમાં આપનો જાદું(ઝાડુ) અને ઉત્તરાખંડ-ગોવામાં ખરાખરીના જંગ વચ્ચે મણિપુરના એક્ઝિટ પોલના તારણોમાં ભાજપને મેજ્યોરિટી મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પંજાબમાં કેજરીવાલના દિલ્હી મોડલને જનતાની મંજૂરી મળવાની શક્યતા, UPમાં મોદી-યોગીનું ડબલ એન્જિન હિટ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછીના પરિણામોની આગાહી કરતા એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા છે. આ પોલમાં ભારતીય જનર્તા પાર્ટીના દેશના સૌથી મહત્વના અને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફરી વખત સરકાર બનાવશે એવી આગાહી કરવામાં આવી છે.

પંજાબમાં કોંગ્રેસ સરકાર માટે એક્ઝિટ પોલમાંથી સારા સમાચાર નથી મળી રહ્યાં. તો ૨૦૧૭માં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવી હોવા છતા આંતરિક જૂથવાદ અને વિખવાદ તેમજ મુખ્યમંત્રી પદે કેપ્ટન અમરિંદસિંઘ હતી ગયા પછી પાર્ટીને ધક્કો લાગ્યો હતો.
ગોવાની માફક જ અહિંયા ભાજપ એક કદમ આગળ છે પરંતુ સંપૂર્ણ સ્થિતિ પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.

Other News : ઝઘડાખોર પુત્રવધુને સાસુ-સસરા તેને ઘરમાંથી બહાર કાઢી શકે છે : દિલ્હી હાઈકોર્ટનો આદેશ

Related posts

ધુમ્મસ બન્યો જીવલેણઃ કાર નહેરમાં ખાબકી,૬ લોકોના મોત,પાંચ ઘાયલ…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૯૪ના મોત : સંક્રમિતોનો આંકડો ૧,૫૮,૩૩૩

Charotar Sandesh

ફીમાં વધારો કરાતા JNUના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh