આણંદ : આજે ફાયર ડે ના રોજ આણંદમાં આગની ઘટના બનવા પામી છે, ત્યારે આણંદની પ્રખ્યાત એલિકોન (alicon) કંપનીના ગીયર ડિપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ છે
દરમ્યાન આણંદ-વિદ્યાનગરની ફાયર ટિમના પ્રયત્નોથી આગ ઉપર કાબુ મેળવી કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ, જેથી મોટી જાનહાની ટળી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
Other News : ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, બહારથી લોકોને લાવી કરાવ્યો હતો હુમલો