Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય : ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં ગરમી બાદ રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો છે, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણા જિલ્લામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો.

વરસાદ બાદ ગરમીમાં વધારો થતા બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા

ત્યારે હવે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ-વડોદરા સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસશે જેને લઈ ધરતીપુત્રોમાં ખુશાલી જોવા મળી છે.

Other News : વડોદરામાં વડાપ્રધાનના પ્રવાસ પહેલા ATSની ટીમે ૪ શંકાસ્પદોની અટકાયત કરી, જુઓ વિગત

Related posts

લોકો બેદરકારી નહીં છોડે તો ફરી લોકડાઉન લાગી જશે : ગુજ.હાઇકોર્ટની ચિમકી…

Charotar Sandesh

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર યથાવત, શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતા…

Charotar Sandesh

ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા…

Charotar Sandesh