Charotar Sandesh
ગુજરાત

ગુજરાત : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૫-૧૨-૨૦૨૪, ગુરૂવાર

ગુજરાત

શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક ૨૦.૫% વધીને ૬૯ કરોડથી વધુ

સુરતમાં ઝીંગા જમવા બાબતે થયેલી બબાલમાં એકનું મોત નિપજયું

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોનો વિરોધ: વિદ્યાનગર ખાતે સમસ્ત હિન્દુ સમાજે ધરણાં પ્રદર્શન કર્યું

ઈસ્કોન મંદિરના સંતને જેલ મુક્ત કરાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે, જેથી ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિ.જેવા કાંડ થાય – શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા

અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે

ભરૂચઃ જે.બી.કેમીકલ અને ફાર્માસ્યુટિકલ લી.માં કામદારનું મોત

રાજયભરના કલેકટરોને મહેસુલ સચિવનું તેડું : સુચિત જંત્રી દરના તોતીંગ વધારાના મુદ્દે ચર્ચા

જંત્રી દર મામલે બિલ્ડરો મેદાને : સોમવારે રેલી – આવેદન અપાશે

મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પોલીસ પકકડથી દુર : બીઝેડ ગ્રુપનાં મહાકૌભાંડમાં ગિલ સહિત પાંચ ક્રિકેટરોનું રોકાણ

ભર શિયાળે કેરીની આવક: પોરબંદર યાર્ડમાં કેસર કેરીની હરરાજીમાં બોકસ રૂા.10 હજારમાં વેંચાયું

રૂ. ૧૮૬ કરોડથી વધુના GST કૌભાંડનો સ્ટેટ જી.એસ.ટી. દ્વારા પર્દાફાશ : રાજકોટના પ્રગ્નેશ કંતારીયાની ઘરપકડ

કચ્છમાંથી 8 શખ્સોની નકલી ED ટીમ પકડાઈ : ખળભળાટ

રાજયનાં 37-લાખ રેશનકાર્ડ ધારકોનો ચાલુ માસમાં પણ મરો!

ગુજરાતમાં ચાર વર્ષમાં GST ચોરીના 12803 કેસ નોંધાયા : 101થી વધુની ધરપકડ

બે મહિનામાં 261 ધાર્મિક દબાણો દૂર કરાયા : ફેબ્રુઆરીમાં ફરી પ્રગતિ રીપોર્ટ આપવા હાઇકોર્ટનો આદેશ

PMJAYના નાણાં કટકટાવવા ‘સામુહિક મીલીભગત’! બે સરકારી તબીબો-વીમા અધિકારીને તપાસ માટે તેડુ

Other News : રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Related posts

સીબીઆઈનાં નવા ડાયરેક્ટર માટે ૬ દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર…

Charotar Sandesh

ગુજરાતના નવા મુખ્યમંત્રીએ લકી ગણાતા બંગલા નં. ૨૬માં રહેશે

Charotar Sandesh

અત્યારે લોકો ભગવાનના ભરોસે છે, અમને પરિણામ જોઈએ : ગુજરાત હાઈકોર્ટ

Charotar Sandesh