ગાંધીનગર : ગુજરાતમાં પોલિસ હવે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, આ ડ્રાઈવ તા. ૬ થી ૧પ માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનો આદેશ કરાયો હતો. જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ બાંધ્યા વિના ઝડપાયા તો તેમને દંડ કરવામાં આવ્યો.
ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસે ૮ જ દિવસમાં રૂ. ૧૬.૭૩ લાખનો દંડ વસૂલ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પોલીસે ૬થી ૧૫ માર્ચ દરમિયાન ચાલેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કરાયેલા કેસ અને દંડની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસે ૮ જ દિવસમાં રૂ. ૧૬.૭૩ લાખનો દંડ વસૂલ્યો છે.
Other News : ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો રેકોર્ડ : માત્ર ૩ દિનમાં બજેટ કરતાં વધુ કમાણી : સ્ક્રીન ૬૦૦થી વધારી ૨૦૦૦ કરાઈ