Charotar Sandesh
ઈન્ડિયા

દેશ-વિદેશ : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૫-૧૨-૨૦૨૪, ગુરૂવાર

દેશ-વિદેશ

બાબરે અયોધ્યા- સંભાલમાં જે કર્યું તે જ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે – CM યોગી આદિત્યનાથનો હુમલો

હેમંતના કેબિનેટ મંત્રીઓના શપથ, નવી ટીમમાં ૧૧ ધારાસભ્યોને મંત્રી બનાવાયા

એકનાથ શિંદેનો યુગ પૂરો થયો, હવે તેઓ ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે – સંજય રાઉત

અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનમાં જોરદાર ગ્રેનેડ વિસ્ફોટ – પંજાબ પોલીસ High Alert પર

યોગી સરકાર મદરેસા એક્ટમાં સુધારો કરશે, ૧૨મા ધોરણથી આગળના શિક્ષણ પર પ્રતિબંધ રહેશે

પંજાબના માનસામાં હંગામો, ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે, હિમાચલમાં હિમવર્ષાની શક્યતા (winter)

અયોધ્યામાં બાબરે જે કર્યું, તે સંભલમાં થયું અને બાંગ્લાદેશમાં પણ થઇ રહ્યું છે: CM યોગી

બાંગ્લાદેશ અને સંભલની ઘટનાઓમાં સામેલ લોકોના ડીએનએ ચેક: સમાજવાદી લોહિયાના નામ પર રાજનીતિ કરનારા પરિવાર વાદી: યોગી આદિત્યનાથ

ખેડૂતોની દિલ્હી કૂચ પહેલાં દિલ્હી – હરિયાણા બોર્ડર પર અર્ધલશ્કરી દળો તૈનાત

બેલેન્સ ચેક કરવાથી પણ એકાઉન્ટ એકિટવ રહેવું જોઈએ: SBI ની આરબીઆઈને ભલામણ

દિલ્હીમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા મેટ્રો ટ્રેન ધીમી પડી: યાત્રીઓ પરેશાન

Warm winter! હજુ પતંગિયા ઉડે છે, વૃક્ષો પરથી પાન નથી ખરતા, ડિસેમ્બરમાં સપ્ટેમ્બરનો અહેસાસ : ખતરાની ઘંટડી

ICICI બેન્ક પર GST ના દરોડા : ત્રણ ઓફિસોમાં તપાસ

J & K ઠુંઠવાયું : શ્રીનગર સહિત અનેક સ્થળે તાપમાન માઈનસમાં પહોંચ્યું

PM મોદી – શાહ સહિત સૌએ પાટીલની મહેમાનગતી માણી : સુરતી – ગુજજુ ભોજનની મજા લીધી

રાજકારણમાં આવનારે અણછાજતી ટિપ્પણીનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ : સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્રના CM તરીકે દેવેન્દ્ર ફડનવીસ અને નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારે સોગંદ લીધા

Other News : હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Related posts

અમિત શાહની ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીર મુલાકાત પર હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ સાથે ચુસ્ત સુરક્ષા

Charotar Sandesh

કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે આતંકી હુમલો : બે જવાન સહિત છ ઘાયલ…

Charotar Sandesh

મુંબઈમાં એક સપ્તાહ માટે કલમ-૧૪૪ લાગુ, ધરણાં અને રેલી પર પ્રતિબંધ…

Charotar Sandesh