Charotar Sandesh
ખોરાક ટિપ્સ અને કરામત હેલ્થ

હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

વરિયાળી અને સાકર

જમ્યા બાદ મોટાભાગના લોકોને વરિયાળી ખાવાની આદત હોય છે. વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો હોટલોમાં જમ્યા બાદ મુખવાસમાં વરિયાળી અને સાકર કેમ સર્વ કરવામાં આવે છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે.
વરિયાળીમાં Calcium, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે.

  • ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
  • ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ ખુબજ મદદગાર બને છે.
  • વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહીં રહે છે. વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે.
  • ઘણી હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપે છે.

Other Article : રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Related posts

નારિયેળ પાણી પીવાથી મળે છે અઢળક ફાયદાઓ…

Charotar Sandesh

જાણો શા માટે પીવું જોઈએ માટલાનું પાણી…?

Charotar Sandesh

હઠીલી શરદી થઈ છે..? તો આ 7 ઘરેલૂ ઉપાય તરત અજમાવો…

Charotar Sandesh