Charotar Sandesh
ઈન્ડિયા

દેશ-વિદેશ : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૭-૧૨-૨૦૨૪, શુક્રવાર

દેશ-વિદેશ

અલવિદા મનમોહન સિંહ: નાણામંત્રી તરીકે દેશમાં ઉદારીકરણ લાવ્યા

નરસિમ્હા રાવે કહ્યું હતું- સફળ થઈએ તો શ્રેય બંનેને, નિષ્ફળ થયા તો જવાબદારી તમારી

પૂર્વ PM મનમોહન સિંહનું નિધન: AIIMSથી મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો

7 દિવસનો રાષ્ટ્રીય શોક; કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ, પાર્ટીનો ઝંડો અડધી કાઠીએ રખાશે

ગૌતમ અદાણીએ ટ્વીટ કરી કહ્યું- મનમોહનસિંહનું જીવન નેતૃત્વ, નમ્રતા અને રાષ્ટ્રની સેવામાં માસ્ટરક્લાસ, આવનારી પેઢીઓને પ્રેરણા આપશે

રાહુલ ગાંધીએ લખ્યું- મેં મારા ગુરુને ગુમાવ્યા

મનમોહન સિંહ પ્રેસ કોન્ફરન્સ કરનાર છેલ્લા પીએમ હતા

રાજનાથ સિંહે કહ્યું- દેશની પ્રગતિમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવશે

અમિત શાહે લખ્યું- મનમોહન સિંહે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

પીએમ મોદીએ કહ્યું- તેમણે લોકોનું જીવન સુધારવાના પ્રયાસો કર્યા

MP-UP અને રાજસ્થાનમાં કરા-વરસાદનું એલર્ટ

ગુલમર્ગ કરતાં શ્રીનગર ઠંડુંગાર, પારો માઈનસ 6°; પોલીસે લાહૌલ-સ્પીતિમાં ફસાયેલા 100 પ્રવાસીઓને બચાવ્યા

જામી પડી: કોંગ્રેસને I.N.D.I.A. માંથી બહાર કરવા મુદે AAPનું અલ્ટીમેટમ

અલ્લુ અર્જુન હોય કે સામાન્ય માણસ કાયદા સાથે કોઈ સમાધાન નહીં : સીએમ રેવન્ત રેડ્ડીની ચેતવણી

‘બેબી જ્હોન’ પહેલાં દિવસે નિષ્ફળ : ‘મુફાસા’ – ધ લાયન કિંગ અને ‘પુષ્પા 2’ને લોકોએ પસંદ કરી

અમિત શાહના નિધનના ખોટા સમાચાર પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ

ફેસબુક પેજમાં ફોલોઅર્સ વધારવા ફેક ન્યુઝ પોસ્ટ કર્યાનો શખ્સનો બચાવ

સાઇબર ઠગોથી લોકોને એલર્ટ રહેવા ગ્રાહકને ફોનમાં નવી – નવી કોલર ટયુન સંભળાશે

રાજસ્થાનમાં સીમા પાસેથી ઘુસવાનો પ્રયાસ કરનાર પાક ઘુસણખોર ઠાર

કોંગ્રેસની રાષ્ટ્રીય બેઠકમાં ભારતનો ખોટો નકશો જોવા મળ્યો, કાશ્મીર ગાયબ : ભાજપના પ્રહાર

નૈનિતાલમાં ગમખ્વાર અકસ્માત : બસ ઉંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત

મૃતકોમાં 1 બાળક, 1 મહિલા અને 2 પુરુષો: 24 યાત્રીઓ ઘાયલ: ખીણમાંથી ઈજાગ્રસ્તોને દોરડાથી ઉપર લાવવામાં આવ્યા

ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર; 6 વિકેટે 311 : ટોપ ઓર્ડરના પ્રથમ ચારેય બેટરોની અર્ધી સદી

ટેસ્ટ ડેબ્યુ કરનાર કોંસ્ટાસની ફટકાબાજી : ખ્વાજા – સ્મીથ – લાબૂસેનની પણ ફીફટી

એરટેલનું નેટવર્ક ખોરવાયું : ઇન્ટરનેટ – કોલીંગ સિસ્ટમ બંધ થતાં યુઝર્સ પરેશાન

પ્રયાગરાજમાં મહાકુંભમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા: ત્રિસ્તરીય તપાસ બાદ જ પ્રવેશ

રૂપિયો વધુ પટકાયો : 85.25 : મોંઘવારી વધવાનું જોખમ

ડોલર સામે ભારતીય કરન્સી પર સતત વધતુ દબાણ

દિવાળી પછી ક્રેડિટ કાર્ડ ખર્ચમાં મોટો ઘટાડો

આરબીઆઈ રીપોર્ટ મુજબ નવેમ્બરમાં 16 ટકાથી વધુનો ઘટાડો

‘RSSના વડા અને તેમના મુખપત્રનો મત અલગ’: આયોજકે લખ્યું- આ ઐતિહાસિક સત્ય જાણવાની લડાઈ; ભાગવતે કહ્યું હતું- આવો વિવાદ ઉભો કરવો યોગ્ય નથી

રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગ બદલ ₹5 લાખનો દંડ: કાયદામાં ફેરફારોની દરખાસ્ત; હાલમાં બે એક્ટ અમલમાં છે, તેમને એકમાં જોડવાનો વિચાર

ઈશ્વર-અલ્લાહ તેરો નામ…ભજન પર હોબાળો: ગાયિકાને માફી માગવી પડી, ‘જય શ્રીરામ’ ના નારા લગાવવા પડ્યા; પટનામાં ‘મૈં અટલ રહૂંગા’ કાર્યક્રમની ઘટના

તત્કાલ બુકિંગ સમયે જ IRCTCની વેબસાઈટ-એપ ઠપ: દેશભરમાં લાખો લોકો પરેશાન; ડિસેમ્બરમાં બીજી વખત સર્વિસ ડાઉન

Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Related posts

વડાપ્રધાન મોદીની સંપત્તિમાં એક વર્ષમાં ૩૬ લાખનો વધારો : કુલ સંપત્તિ ૨.૮૫ કરોડ…

Charotar Sandesh

હાર્દિક પંડ્યાને ‘ભાઇ’ કહેવા પર આ બોલિવુડ અભિનેત્રી થઇ ટ્રોલનો શિકાર

Charotar Sandesh

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

Charotar Sandesh