PM મોદીની સલાહ સાંસદ સુધી! મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ‘દાગીના સમાવેશથી આશ્ચર્ય
જો કે ભાજપના મહાજને તો સીબીઆઈની કલીનચીટનું સર્ટી મેળવી લીધુ: અન્ય ઈડી સહિતની તપાસનો સામનો કરે છે
હવે નહેરૂના પત્ર મુદ્દે વિવાદ : સોનિયાએ પંડિતજીના અંગત પત્રો પરત માંગતા મ્યુઝીયમે વળતી ઉઘરાણી કરી
દેશમાં આઇપીઓ મારફત 75 કંપનીઓએ રૂા.1.50 લાખ કરોડ ઉઘરાવ્યા
સંભલમાં પથ્થરબાજી કરનારાઓને બક્ષવામાં નહીં આવે : CM યોગી
હવે એરપોર્ટ પર મોંઘીદાટ નહીં સસ્તા ભાવે ચા-કોફી-નાસ્તો મળશે
17 ડિસેમ્બરથી કોલકાતામાં થશે આરંભ
ખગ્ગુ સરાઈમાં 46 વર્ષ બાદ ખુલેલા મંદિરનાં કૂવામાંથી દેવતાઓની મૂર્તિઓ નીકળી
હવે હિન્દુઓ પર અત્યાચાર નહીં રોકાય તો એક લાખ નાગા બાવા બાંગ્લાદેશ કૂચ કરશે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે ભારત સરકાર કડક પગલા ઉઠાવે: સ્વામી અવિમુકતેશ્ર્વરાનંદ
ભારતે નેપાળમાં 750 પશુઓને બલિ ચડતાં બચાવ્યાં
વનતારા પશુ બલિમાંથી બચાવેલા 400 પ્રાણીઓને આજીવન સંભાળ પૂરી પાડશે
સમગ્ર કાશ્મીર ખીણ પર બરફની સફેદ ચાદર છવાઇ ગઇ
જન્મ સમયે મારા કાનમાં પિતાએ પ્રાર્થનાને બદલે તબલાના સુર – તાલ ફુંકેલા : ઝાકિર
મોંઘવારીમાં રાહત! જથ્થાબંધ ફુગાવો ત્રણ માસના તળીયે
શાકભાજીના ભાવમાં તિવ્ર ઘટાડાનું કારણ : હવે છુટક ફુગાવો પણ નીચો આવશે તેવા સંકેત
કોંગ્રેસે તો મજરૂહ સુલ્તાનપુરીને જેલમાં ધકેલ્યા હતા : ફિલ્મ કિસ્સા કુર્સીકા પર પ્રતિબંધ મુકયો હતો : નિર્મલાના પ્રહારો
અજીત ડોભાલ સરહદ વિવાદ પર વાતચીત કરવા ચીનની મુલાકાત લેશે
ભારતની કફોડી સ્થિતિ: ઓસિ.ના પ્રથમ દાવમાં 445 સામે ભારતના પ્રથમ દાવમાં ચાર વિકેટે 48 રન
AI અને બે કેમેરાથી સજજ ખાસ ચશ્મા લોન્ચ
આ ચશ્મા યુઝર્સનાં આસપાસનાં બારામાં સવાલોનાં જવાબ આપે છે
રીટર્ન ફાઈલ નહી કરનારા પાસેથી રૂા.37000 કરોડનો આવકવેરા વસુલાયો
આઈટી વિભાગની નોન – ફાઈલર મોનીટરીંગ સિસ્ટમે 20 માસમાં કરચોરોને શોધવામાં જબરી સફળતા મેળવી : અનેક સ્ત્રોતથી મળતા ડેટા મહત્વપૂર્ણ પુરવાર થયા
હિંદુ વિસ્તારોમાંથી મુસ્લિમોના સરઘસ નીકળી શકે છે, તો મુસ્લિમ વિસ્તારોમાંથી હિન્દુઓ કેમ નહીં – CM યોગી
આમ આદમી પાર્ટીએ તેના તમામ ૭૦ ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર તાકાતથી ચુંટણી લડશે
પ્રિયંકા ગાંધી ’પેલેસ્ટાઈન’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા, હંગામો મચ્યો
કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ ન થતાં ડોક્ટરો ફરી ગુસ્સે થયા, સીબીઆઇ ઓફિસનો ઘેરાવ કર્યો
એકનાથ શિંદે કેબિનેટ કરતાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ૧૩ વધુ મંત્રીઓનો સમાવેશ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ-ઊર્જા સહિત ઘણા કરારો
ચૂંટણી સમાજવાદી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી નહીં લડે, અખિલેશ યાદવે આપને બિનશરતી સમર્થન આપ્યું
Other News : હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો