Charotar Sandesh
ઈન્ડિયા

દેશ-વિદેશ : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૭-૧૨-૨૦૨૪, મંગળવાર

દેશ-વિદેશ

ઇમરજન્સી દેશ બચાવવા માટે નહીં ખુરશી બચાવવા માટે હતી : જેપી નડ્ડા

ભારત પાસે 882 ટન સોનાનો સ્ટોક : દુનિયાનાં ટોપ 10 દેશોમાં સામેલ

કૃપયા યાત્રીગણ ધ્યાન દે…. હવે એસી કલાસમાં ટ્રેનમાં સફર મોંઘી થશે

બળાત્કારના દોષીને નપુંસક બનાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી : કોર્ટે કહ્યું માંગ ક્રુર

કોર્ટે અરજી સ્વીકારી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો

જાણીતા ગાયક ઉદિત નારાયણ કોર્ટમાં હાજર ન થતાં 10 રૂપિયાનો દંડ

‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર

ચાલુ વર્ષમાં એલઆઇસીની અનક્લેઈમ મેચ્યોરિટી રકમ 881 કરોડ

ફોરેન એક્સચેન્જ રિઝર્વ અગાઉની સરખામણીએ 2.63 ટકા ઘટ્યું

બે વખત મતદાન બાદ લોકસભામાં
‘એક દેશ એક કાયદો’ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ,સમર્થનમાં ૨૬૯ વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં ૧૯૮ વોટ પડ્યા

દેશ બાબર – ઔરંગઝેબની નહીં પણ રામ-કૃષ્ણની પરંપરા પર ચાલશે : યોગી આદિત્યનાથ

પ્રિયંકા ગાંધીની બેગ ફરી ચર્ચામાં : યોગીએ બેગનો વિરોધ કર્યો

સોનાક્ષી સિંહાના ઉછેર મામલે મુકેશ ખન્નાએ સવાલ ઉઠાવતા એકટ્રેસનો સણસણતો જવાબ

આ તો ઉછેરના કારણે જ મૂંગી હતી પણ હવે પછી જો આવું કંઈ બોલ્યા છો તો..: સોનાક્ષી

બીજા સપ્તાહના શુક્ર – શનિ અને રવિવારમાં પુષ્પાને રૂા.128 કરોડથી વધુ મળ્યા!!

કાર્તિગઈ દીપમના અવસરે આદિ યોગીની પ્રતિમા 1 લાખ દીપ પ્રાગટયથી ઝળહળી

બોગસ કાર્ડ, બોગસ દર્દીઓ, PM-JAYમાં નવું કૌભાંડ: 6ની ધરપકડ

કેગના રીપોર્ટમાં 50 હોસ્પિટલોની તપાસમાં બેડની કુલ ક્ષમતા કરતાં દરેક સમયે ડબલ દર્દીઓ દર્શાવીને સરકાર પાસેથી નાણાં મેળવી લેવાયા હતા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દસ વર્ષમાં પ્રથમ વખત નેગેટીવ રીટર્ન આપશે

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ ફેબ્રુઆરીમાં જાહેર થશે

હાલ ગુજરાત સહિતના રાજ્યોમાં સંગઠન નવરચનાની પ્રક્રિયા આગામી માસના મધ્ય સુધીમાં પુરી થઇ જવાના સંકેત ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયા શરૂ થશે

હવે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે એક્તા દર્શાવતા પ્રિયંકા ગાંધી

PM-JAY કાર્ડમાં પણ કૌભાંડ: વધુ ચાર મોટી હોસ્પિટલો રડારમાં

બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ નિશાન : કટ્ટરવાદીઓએ અનેક મકાનો સળગાવી નાખ્યા

સાઈબર માફીયા બેફામ : રાષ્ટ્રપતિ મૂર્મુનુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ

ક્રિસમસ પહેલા અમેરિકાની સ્કૂલમાં માતમ, ફાયરિંગમાં ૩ના મોત, ફાયરિંગ કરનાર સગીર વિદ્યાર્થીનું પણ મોત

કાશ્મીર ખીણમાં ધોધ થીજી ગયો, ઝોજિલામાં તાપમાન -૨૩ ડિગ્રીએ પહોંચ્યું

કેનેડા : ડેપ્યુટી પીએમના રાજીનામા બાદ પીએમ ટ્રૂડોને વધુ એક ઝટકો,રાજકીય ખતરો

યુએસના પ્રથમ હિંદુ સાંસદ અને સીઆઇએ ચીફ નોમિની તુલસી ગબાર્ડ અક્ષરધામ મંદિર પહોંચ્યા

Other News : રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Related posts

ધોનીના ભવિષ્યને લઇને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો મત…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી આકરા પાણીએ : ભ્રષ્ટ અધિકારીઓની ત્રીજી યાદી તૈયાર કરી…

Charotar Sandesh

ભારત બાયોટેક ૧ જૂનથી બાળકો પર ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરશે…

Charotar Sandesh