હવામાન વિભાગના અનુમાન મુજબ ૨૭ નવેમ્બર સુધી Gujaratના કેટલાક જિલ્લામાં વરસાદ (rain) વરસી શકે છે, ત્યારે આગાહી પ્રમાણે જિલ્લાના ઘણા શહેરોમાં વરસાદ શરૂ થયો છે
ગુજરાતના હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૨૭ નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં Rain વરસશે તેવી કહેવાયું છે, ત્યારે સવારથી જ રાજ્યના ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, ૨૬ નવેમ્બરે સૌરાષ્ટ્ર Kutchચ્છ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત (south gujarat) માં વરસાદની આગાહી કરાઈ છે.
કચ્છ, સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, ગોંડલ, તાલાલા, સોમનાથ, જેતપુર, જૂનાગઢ સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતના ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
તારિખ ૨૭ નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે, ૩ દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે. આ સાથે રાજ્યમાં ધીમ ધીમે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર વધ્યું છે
IMD અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ, Goa, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત રાજ્ય, ઉત્તર આંતરિક કર્ણાટક, Tamilnadu અને પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં Yallow Alert આપવામાં આવ્યું છે. દરમિયાન, આગામી ૪ દિવસ માટે દેશના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Other News : આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ