Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

ફરી જામશે વરસાદી માહોલ : આ પ દિવસ સુધી આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

રાજ્યભરમાં વરસાદ

અમદાવાદ : શહેર સહિત જિલ્લામાં શુક્રવારે વિઘ્નહર્તા ગણેશનું દસ દિવસ સુધી પૂજન-અર્ચન કર્યા બાદ આવતીકાલે શુક્રવારે વિસર્જન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.

ત્યારે રાજ્યમાં ભારે બફારા બાદ આગામી પ દિવસ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (rain) ની આગાહી કરવામાં આવી છે, જેમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.

તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યભરમાં વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યના મધ્ય-દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, આણંદ, નડિયાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત ગીર સોમનાથ-ભાવનગરમાં વરસાદ (rain) ની આગાહી કરાઈ છે. આજે ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ (rain) વરસ્યો હતો.

Other News : આણંદમાં ગણેશ મહોત્સવ નિમત્તે આ રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જુઓ

Related posts

ફટાકડા ફોડવા સમયે સેનિટાઇઝર ન લગાવવા તંત્રની અપીલ…

Charotar Sandesh

યુકે થી આવેલા મુખ્યમંત્રીની પુત્રી અને જમાઇએ કરાવ્યો આરટીપીસીઆર…

Charotar Sandesh

વંદે ભારત ટ્રેન હવે આ રંગમાં પણ દેખાશે : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી તસ્વીરો

Charotar Sandesh