રાજ્યના અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી : અમદાવાદમાં ૨૮ થી ૩૦ જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ
ત્રિપુરામાં જગન્નાથ રથયાત્રામાં ૭ના મોત : ૧૮ લોકો ગંભીર રીતે દાઝી ગયા
હાઈ ટેન્શન વાયરની ચપેટમાં રથ આવ્યો
પવિત્ર અમરનાથ યાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ : મોકડ્રિલ યોજાઈ
હેલિકોપ્ટર રાત્રે પણ હેલીપેડ પર ઉતરી શકશે, શ્રીનગર ખાતેના સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો ઉપયોગ કરાશે
રાજકોટમાં કોલેજનું છેલ્લું વર્ષ જિંદગીનું છેલ્લું વર્ષ બન્યું
રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા ૨૮ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા
સુરતમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, બારડોલીમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા
પેટ્રોલ અને ડીઝલના દર પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
કેન્દ્ર સરકારે ર વર્ષમાં બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો : પીએમ મોદી કેન્દ્ર સરકાર તરફથી દેશની જનતાને રાહત અપાઈ
હાઈકોર્ટે વિવાદિત આદિપુરુષ પર કહ્યું કે ફિલ્મ પાસ કરવી એ એક ભૂલ
કોર્ટે કહ્યું, કુરાન પર નાની ડોક્યુમેન્ટરી બનાવો પછી જુઓ શું થાય છે ?
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર જીવલેણ હુમલો
કારમાં આવેલ હુમલાખોરોએ ફાયરિંગ કર્યું, ગોળી પેટને અડીને નીકળી ગઈ
સોનાના ભાવમાં રૂ. ૨૫૦૦નો ઘટાડો થતાં સિઝન નહીં હોવા છતાં ખરીદીમાં ર થી પ ટકાનો વધારો થયો
વૈશ્વિક બજારમાં સવા મહિનામાં ૧૩૭ ડોલરનો કડાકો
Other News : વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી આ ફેક ચીની લિંકથી સાવધાન : ફ્રી લેપટોપ લિંકથી ચેતજો, જુઓ