Charotar Sandesh
ઈન્ડિયા ક્રાઈમ

વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી આ ફેક ચીની લિંકથી સાવધાન : ફ્રી લેપટોપ લિંકથી ચેતજો, જુઓ

સોશિયલ મીડિયા

હાલમાં સોશિયલ ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાવચેત રહેવાની જરૂર છે. ચીની ફેક લિંક દ્વારા વિદ્યાર્થીઓને સોશિયલ મિડીયા થકી ફસાવવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી ફેક ચીની લિંક સોશિયલ મીડિયા પર વાયરલ, જેમાં ૯.૬૦ લાખ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની લાલચ આપવામાં આવી રહી છે.

જો કે આ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવાનું અને લૂંટવાનું ષડયંત્ર છે, તેવામાં આવી લિંક પર ક્લિક ન કરવાની અપીલ સાયબર એક્સપટે દ્વારા આપવામાં આવી છે, https://lii.ke/Students-FREE-LAPTOP જેવી બોગસ લિંકથી સાવધાન.

Other News : ચરોતર સહિત ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; ૧૩૨ તાલુકામાં જળબંબાકાર, જુઓ આગાહી અંગે

Related posts

બોલિવુડના આ સિંગરે ખરીદી 10 કરોડની કાર, ફેમિલી સાથે કર્યો ફોટો શેર

Charotar Sandesh

ઘરે પહોંચવાની ઇચ્છા અધૂરી : ૩૦ શ્રમિકોના અકાળે મોત…

Charotar Sandesh

પંજાબ બોર્ડર પર BSFએ પાકિસ્તાનના પાંચ ઘુસણખોરને ઠાર કર્યા…

Charotar Sandesh