હું હજુ પણ ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ છું : અમિત ચાવડાએ કેમ આપ્યું નિવેદન, જાણો
અમદાવાદ : દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસના પદાધિકારીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક આગામી સમયમાં ગુજરાત સહિત ૫ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં...