Charotar Sandesh

Tag : congress

ઈન્ડિયા

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ : ૧૪ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઇ

Charotar Sandesh
રાહુલ ગાંધીનું બ્રેકફાસ્ટ પોલિટિક્સ : ૧૪ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઇ ભાજપ અને આરએસએસ માટે અવાજ દબાવવો મુશ્કેલ થશે : રાહુલ ગાંધી આમ આદમી પાર્ટી અને...
ગુજરાત

ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર : કોંગ્રેસનો સરકાર પર પ્રહાર

Charotar Sandesh
અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને કોંગ્રેસે સરકાર પર ફરી પ્રહાર કર્યાં છે. રાજ્યમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડો રૂપિયાની કિંમતનો દારૂ...
ગુજરાત

રૂપાણી સરકારના વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાતમાં રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ૧લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણીના કાર્યક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે. એવામાં સરકાર દ્વારા ૫...
ઈન્ડિયા

કૃષિ કાયદાઓના વિરોધમાં રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા

Charotar Sandesh
સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે : રાહુલ ગાંધી સંસદમાં કૃષિ કાયદાઓ ઉપર ચર્ચા નથી કરવા દેવામાં આવતી, કેન્દ્ર સરકારે કાયદા પરત લેવા...
ઈન્ડિયા

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અર્થવ્યવસ્થાને લઇ આ ચેતવણી આપી

Charotar Sandesh
આગામી માર્ગ ૧૯૯૧ના સંકટ કરતાં પણ વધારે પડકારજનક આ ખુશી મનાવવાનો સમય નથી, આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, કોરોનાને કારણે સર્જાયેલો વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી...
ઈન્ડિયા

૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા

Charotar Sandesh
યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદો આપવા હિલચાલ ન્યુ દિલ્હી : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી...
ઈન્ડિયા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કલ્પના બહાર : સચિન પાયલટ

Charotar Sandesh
જયપુર : દેશમાં કોરોના મહામારીનો સામનો કરી રહેલી પ્રજા પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો બોજ સતત વધી રહ્યો છે. દેશમાં શનિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસની રેલી : પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી

Charotar Sandesh
આણંદ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લાની વિસ્તૃત કારોબારી સમિતિ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોંઘવારી વિરુદ્ધ આંદોલન રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં...
ગુજરાત

વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ

Charotar Sandesh
અમિત ચાવડા સહિતના લોકોની પોલીસે અટકાયત કરી વડોદરા : વડોદરામાં મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતેથી સાઇકલ રેલીનું આયોજન...
ગુજરાત

પત્નિ કહ્યામાં નથી, કોઇ લેવડ-દેવડ ના કરવી : ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસ બહાર પાડી

Charotar Sandesh
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્નિ વિરુદ્ધ જાહેર નોટિસ બહાર પાડી ગાંધીનગર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ...