Charotar Sandesh

Tag : heavy-rain

ઉત્તર ગુજરાત ગુજરાત

મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા

Charotar Sandesh
અમદાવાદ : મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. જામનગર અને રાજકોટમાં આભ ફાટયુ હોય તેવી પરિસિૃથતી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે જામનગર...
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદ : સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

Charotar Sandesh
છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં ૬ ઈંચથી વધુ વરસાદ ૨૧૫ તાલુકામાં મન મુકીને વરસ્યા મેઘરાજ, જામનગરમાં આભ ફાટ્યુ, ૩ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર ગાંધીનગર :...
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યો : ૨૪ કલાકમાં વરસાદ, ભુસ્ખલનથી ૧૧૨ના મોત

Charotar Sandesh
પુરથી ૫૪ ગામો સંપૂર્ણ રીતે અને ૮૦૦થી વધુ ગામો આંશિક રીતે અસરગ્રસ્ત ૯૯ લોકો ગુમ, ૧,૩૫,૩૧૩ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા, એનડીઆરએફની ૩૪ ટીમો કામે લાગી...
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં જળ બંબાકાર : ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

Charotar Sandesh
મહારાષ્ટ્રમાં જળપ્રલયની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાઇ જવાથી ૩૦થી વધુના મોત નિપજ્યા, ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા, એનડીઆરએફની ટીમ દ્વારા...
ઈન્ડિયા

ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Charotar Sandesh
દસ કલાકમાં ૬૮.૭૨ મીમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની...
ઈન્ડિયા

દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ બાદ હાલ બેહાલ, ઉત્તરાખંડમાં ૩ના મોત

Charotar Sandesh
રાજ્યોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ન્યુ દિલ્હી : ભારે વરસાદ બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ...
ગુજરાત

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

Charotar Sandesh
ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : બે કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો દમણમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો, વલસાડ શાકભાજી માર્કેટમાં ચારેબાજુ પાણી-પાણી...