વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા
Anand : વિશ્વપ્રસિદ્ધ વડતાલધામ (vadtaldham) ને આંગણે આજે [ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. શ્રી...