Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ ૫૮ ટકા મતદાન : જુઓ કયા જિલ્લામાં કેટલા ટકા થયું વોટિંગ

મતદાન

અમદાવાદ : ગુજરાતમાં આજે પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં મતદારોએ ભારે ઉત્સાહથી વહેલી સવારથી મતદાન શરૂ કર્યું હતું, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશીન બગડયા હોવાના અહેવાલો મળ્યા હતા. જો કે ઇવીએમ મશીન બદલી મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા મતદાનને લઈ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાંજે ૫ વાગ્યા સુધી ૫૯.૨૪ ટકા મતદાન નોંધાયું છે. જેમાં તાપીમાં સૌથી વધુ ૭૨.૩૨ ટકા તેમજ અમરેલીમાં સૌથી ઓછું ૫૨.૭૩ ટકા મતદાન થયું હતું.

  • અમરેલી  52.73
  • ભરૂચ 59.36
  • ભાવનગર 51.34
  • બોટાદ 51.64
  • ડાંગ 64.84
  • દેવભૂમિ દ્વારકા 59.11
  • સુરત 57.16
  • સુરેન્દ્રનગર 58.14
  • તાપી 72.32
  • ગીર સોમનાથ 60.46
  • જામનગર 53.98
  • જુનાગઢ  52.04
  • કચ્છ 54.52
  • મોરબી 56.20
  • નર્મદા 68.09
  • નવસારી 65.91
  • પોરબંદર 53.84
  • રાજકોટ 51.66
  • વલસાડ 62.46

Other News : સોજીત્રા વિધાનસભા બેઠક ઉપર PM મોદી અને વિદ્યાનગરમાં CM યોગી આદિત્યનાથ પ્રચારાર્થે આવશે

Related posts

ગુજરાત સીએમ સહિત મંત્રીમંડળમાં રપ સભ્યો : ૯ કેબિનેટ સહિત ર૪ નવા મંત્રીઓએ શપથ લીધા

Charotar Sandesh

દિવાળીની સાફ સફાઈ કરવામાં મહિલા ત્રીજા માળેથી પડી : જીવ ગુમાવ્યો

Charotar Sandesh

માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે… અંબાજીમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ…

Charotar Sandesh