Charotar Sandesh
ગુજરાત

વંદે ભારત ટ્રેનને અમદાવાદથી વટવા વચ્ચે નડ્યો અકસ્માત, રેલ્વે કર્મચારીઓ ઘટનાસ્થળે, જુઓ વિગત

વંદે ભારત ટ્રેન

અમદાવાદ : હાલમાં જ ૧ ઓક્ટોબરથી શરૂ થયેલ વંદે ભારત ટ્રેનને અમદાવાદથી વટવા વચ્ચે નડ્યો અકસ્માત છે, જેમાં સ્પીડમાં આવી રહેલ વંદે ભારત ટ્રેનના ટ્રેક ઉપર અચાનક ચાર ભેંસો આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેથી ટ્રેનના આગળના ભાગે નુકશાન પહોંચેલ છે.

ઘટનાને પગલે તુરંત રેલ્વે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા

કહેવાઈ રહ્યું છે કે, વંદે ભારત ટ્રેનની સ્પીડ ૧૨૦ ની આસપાસ હતી, જે બાદ ચાર ભેંસો અચાનક ટ્રેક ઉપર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે સવાર યાત્રીકોને કોઈ ઈજાઓ પહોંચેલ નથી. થોડા સમય બાદ પુનઃ આ ટ્રેન કાર્યરત કરાઈ હતી.

Other News : આગામી ૧૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે આણંદમાં : ૧ લાખથી વધુ જનમેદની થશે એકત્ર

Related posts

વડાપ્રધાન મોદી ૨ ઑક્ટોબરે ગાંધીઆશ્રમની મુલાકાત લેશે : તૈયારીઓને આખરી ઓપ…

Charotar Sandesh

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત પ્રદેશ કાર્યાલયમાં ૭ને કોરોના…

Charotar Sandesh

સી.આર.પાટીલની ‘નિયમો તોડુ’ રેલીમાં ગરબા રમનારા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના પોઝીટીવ…

Charotar Sandesh