Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે વધુ ૪ કેસ પોઝીટીવ : ખંભાત-બોરસદ-ઉમરેઠમાં કેસો નોંધાયા…

બેારસદ નાપાના ૬પ વર્ષીય મહિલા પોઝીટીવ દર્દીનું મરણ થયેલ છે, તેમજ જિલ્લામાં કુલ ૪ દર્દી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ…

ણંદ : જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ખંભાત-બોરસદ-ઉમરેઠમાં વધુ ૪ કેસ પોઝીટીવ નોંધાયેલ છે, જેને લઈ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦૭ થઈ છે.

આજે લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયેલ ચાર કેસોમાં (૧) સરસ્વતીબેન લક્ષ્મણભાઈ બ્રાહ્મણ, ઉ.વ. ૬૦, રહે. વણીયાવાડ, લાલ દરવાજા, ખંભાત (ર) રાજેશભાઈ ચંદુલાલ ગાંધી, ઉ.વ. ૬૦, રહે. પીઠનો સુતરાળો, ખંભાત (૩) સોફી મહંમદ ફકરૂદ્દીન કાજી, ઉ.વ. ૬૬, રહે. જાગનાથ ભાગોળ, ઉમરેઠ, (૪) જોહરાબીબી સૈયદ, ઉ.વ. ૬પ, રહે. બોરસદ નાપા નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડાયેલ છે. તેમજ બેારસદ નાપાના ૬પ વર્ષીય મહિલા પોઝીટીવ દર્દીનું મરણ થયેલ છે, તેઓને હાયપર ટેન્શનની તકલીફ હતી. તેમજ આ સાથે જિલ્લામાં કુલ ૪ દર્દી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે.

Related posts

આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

Charotar Sandesh

પેટલાદ તાલુકાના પાળજમાં ૫૦મો નવરાત્રી મહોત્સવ ૧૩ લાખના ખર્ચે ધામધૂમથી ઉજવાશે…

Charotar Sandesh

સોજિત્રામાં ૧૭ ખેતમજૂરો ભરેલી ટેમ્પી કેનાલમાં ખાબકી, ૨ના મોત, ૩ લાપતા…

Charotar Sandesh