Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દર ગુરૂવારે જિલ્લા કાર્યાલયમાં નાગરીકોને સાંભળશે…

આણંદ : લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેશે.

આણંદ જિલ્લાના નાગરિકોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવી શકાય તે માટે સાંસદ મિતેશભાઈ પટેલ દર ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી આણંદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે.

Related posts

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

Charotar Sandesh

આ તારીખ સુધી આણંદ સહિત ચરોતરમાં શીતલહેર રહેશે : લઘુત્તમ તાપમાન ૯ થી ૧૨ ડીગ્રી રહેશે

Charotar Sandesh

આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ? ૧૧ વાગ્યા સુધીની અપડેટ

Charotar Sandesh