Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

લોકગીત સ્પર્ધામાં આંકલાવ તાલુકાની બામણગામ પ્રાથમિક કન્યા શાળાનું ગૌરવ…

આણંદ : કલા મહાકુંભ 2019-20 માં આણંદ આર્ટસ કોલેજમાં યોજાયેલ જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં સમગ્ર આણંદ જિલ્લામાં ભાવનાબેન સુરેશભાઈ પઢિયાર ધોરણ 8ની દિકરીએ દ્વિતિય સ્થાન મેળવી ને શાળા યશકલગીમાં એક પીંછુ ઉમેરીને બામણગામ પ્રાથમિક કન્યા શાળા નું નામ રોશન કર્યું છે… ધન્ય છે દિકરી ની મહેનત ને.. માર્ગદર્શક શિક્ષક ઘનશ્યામ ભાઈને તથા અશોકભાઈ વાઘેલાને… (શાળા માં ભણતી દીકરી ના પિતાને ) જેઓ એ આ સ્પર્ધામાં લોકગીત માં હાર્મોનિયમ નો સુંદર તાલ સાથે સાથ આપ્યો હતો.

  • Jignesh Patel, Anand

Related posts

ખેલો ઈન્ડિયા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર (KICs)” શરૂ કરાશે…

Charotar Sandesh

આણંદ : ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા ૩૮ જેટલી બોટલ રક્તદાન કરવામાં આવી

Charotar Sandesh

આણંદ નગરપાલિકાની શાળા નંબર ૩૧, ૨૮ અને ૩૩ ખાતે થયેલ શાળા પ્રવેશોત્સવ યોજાયો

Charotar Sandesh