Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : કોરોના સામેના જંગમાં પાદરાથી અટલાદરા રોડ સૂમસામ…

કોરોના સામેના જંગ માટે વડાપ્રધાન મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી હતી…

વડોદરા : વિશ્વના દેશોમાં કહેર વરસાવનાર કોરોના વાયરસના ભારતમાં પગપેસારા સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોના સામેના જંગ માટે વડાપ્રધાન મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી હતી.

ત્યારે વડોદરા જિલ્લામાં આ અપીલને પ્રચંડ આવકાર સાથે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં ચાલુ દિવસે ધમધમતા પાદરાથી અટલાદરા રોડ આજે સુમસામ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કોરોના પોઝિટિવના કેસો બહાર આવ્યા બાદ એનઆરઆઇના મુલક ગણાતા ચરોતરમાં જિલ્લા તંત્ર વધુ સતર્ક બન્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આઇસોલોશેન વોર્ડ તૈયાર કરવા સહિતની કોરોના અટકાવની વિવિધ બાબતો પ્રત્યે સતત સતર્કતા દાખવવામાં આવી રહી છે.

  • Ravi Patel, Vadodara

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બુથ ચલો અભિયાન અંતર્ગત કોંગ્રેસના ૮ વચનોની પત્રિકાનું વિતરણ કરાયું

Charotar Sandesh

વડોદરા :  રૂલ લેવલ જાળવવા હાલોલના દેવ ડેમમાંથી ૯૬૪.૮૦ ક્યૂસેક પાણી છોડાયું…

Charotar Sandesh

રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

Charotar Sandesh