આણંદ : તાલુકાના વસંતપુરા પ્રા. શાળામાં ભીમ એકાદશી નિમિત્તે શાળાના મેદાનમાં, વસંતપુરા ગામમાં અને રોડની બાજુમાં ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ હંસકુવરબા રાજના હસ્તે કુલ ૨૫ જેટલા મોટા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
- Jignesh Patel, Anand