Charotar Sandesh
વર્લ્ડ

તવાંગ અથડામણમાં માર ખાધા બાદ સુધર્યું ચીન, હવે ભારત સાથે સારા સંબંધોની માંગ કરી

તવાંગ અથડામણ

બીજીંગ : ગત દિવસોમાં તવાંગ અથડામણ બાદ Chinaના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત-ચીન સંબંધોને લઈને મોટું નિવેદન આપેલ છે, વાંગ યીએ જણાવેલ છે કે China અને India રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા વાતચીત જાળવી રાખી છે અને બંને દેશો Border વિસ્તારોમાં સ્થિરતા જાળવવા પ્રતિબદ્ધ તેમજ અમે ચીન-ભારત સંબંધોના સ્થિર-મજબૂત વિકાસ માટે Bharat સાથે કામ કરવા તૈયાર છીએ.

ચીન તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે India અને China કોર્પ્સ કમાન્ડર સ્તરની ૧૭માં રાઉન્ડની વાતચીત દરમિયાન પશ્ચિમી Sectorમાં LAC સાથે જમીન સ્તરે સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે સંમત થયા છે.

આ બેઠક ૨૦ dec. ૨૦૨૨ના રોજ Chinaના ક્ષેત્રમાં ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર યોજાઈ હતી

Related posts

વિદેશમંત્રી પોમ્પિયોને ભારતના ખેડૂત આંદોલનમાં દખલ દેવા ચિઠ્ઠી લખી…

Charotar Sandesh

ડેલ્ટા વેરિએન્ટ પ્લસની યૂકે, યૂએસ, જાપાન, રશિયા સહિતના ૯ દેશોમાં એન્ટ્રી…

Charotar Sandesh

કેટલાક અધિકારીઓ ઢોંગના નામે પણ જવાબદારીઓ નથી નિભાવી રહ્યા : ઓબામા

Charotar Sandesh