Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

૧૫મા નાણા પંચમાંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

નાવલી ગ્રામ પંચાયત

Anand : નાવલી ગામ મુકામે 15 માં નાણા પંચ માંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર – ટોલી, અને ઈ-કચરા પેટી ની રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું.

તળાવની પારનું અને બ્લોક પેવિંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આ પ્રસંગે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હસમુખભાઈ, શ્રી ભરતભાઈ સોલંકી, પૂર્વ સરપંચ શ્રી સંતોષભાઈ, લાલાભાઈ, સ્વતંત્ર સેનાની શ્રી મહેન્દ્રભાઈ મુખી અને ગામના આગેવાનો હાજર રહ્યા.

Ketul Patel, Anand

Other News : ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧

Related posts

Crime : આણંદમાં બર્થડેમાં આમંત્રણ આપીને પતિએ તેની પત્નીના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન જવા કાર્યવાહીનો પ્રારંભ : ૫૩૧૬નું રજિસ્ટ્રેશન થયું…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં હોસ્પિટલોના સુચારૂ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસરો નિમાયા…

Charotar Sandesh