Anand : નાવલી ગામ મુકામે 15 માં નાણા પંચ માંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર – ટોલી, અને ઈ-કચરા પેટી ની રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું.
તળાવની પારનું અને બ્લોક પેવિંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ પ્રસંગે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હસમુખભાઈ, શ્રી ભરતભાઈ સોલંકી, પૂર્વ સરપંચ શ્રી સંતોષભાઈ, લાલાભાઈ, સ્વતંત્ર સેનાની શ્રી મહેન્દ્રભાઈ મુખી અને ગામના આગેવાનો હાજર રહ્યા.
Ketul Patel, Anand
Other News : ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧