Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ARTO કચેરી દ્વારા ૪૦૭ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

વાહનોના ચેકિંગ

આણંદ : એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા જૂન- ૨૦૨૩ માસમાં વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન જિલ્લામાં વાહનો ઉપર કરવામા આવેલ.

કડક કાર્યવાહી અંતર્ગત ઓવરલોડના ૭૯ વાહનોને, ઓવર ડાઇમેન્શન પ્રકારના ૨૬૭ વાહનોને, ફિટનેશ વગરના ૧૧ વાહનો, રીફલેક્ટ રેડીયમ પ્રકારના ૦૭, ઓવરસ્પીડના ૨૪ વાહનો, વીમા વગરના ૦૪ વાહનો, ડ્રાઇવીંગ લાયસન્સ વગરના ૦૨, પી.યુ.સી. વગરના ૦૩ વાહનો અને ટ્રાન્સપોર્ટ પ્રકારના ટેક્ષ વસુલાત કરેલ ૧૦ વાહનો સહિત કુલ ૪૦૭ વાહનો સામે કાયદેસરના પગલા ભરવામાં આવ્યા હોવાનું આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.

Other News : આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું

Charotar Sandesh

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

Charotar Sandesh

ખંભાતમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી : નાળ ગામે વીજળી પડતા ૧૬ બકરીઓના મોત…

Charotar Sandesh