Charotar Sandesh
ગુજરાત

હનુમાનજીના અપમાનનો વિવાદ ! કરણી સેના મેદાને, આપ્યું ૨૪ કલાકનું અલ્ટીમેટમ

સાળંગપુર વિવાદ

કરણી સેનાના રાજ શિખાવતે ૪ સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે

સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. વિવાદિત ભીંત ચિત્રોને લઈને દેશભરના સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને ચડ્યા છે, કરણી સેનાના રાજ શેખાવતે ૪ સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપતા ચકચાર મચી છે, તારિખ ૪ સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે તેમ જણાવવામાં આવેલ છે.

Other News : આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Related posts

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી…

Charotar Sandesh

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા,ગિરનારમાં ૮, રાજુલામાં ૫ ઈંચ વરસાદ…

Charotar Sandesh

ભાજપ નેતાના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા : આઠની ધરપકડ…

Charotar Sandesh