રાજ્યના સિંચાઈ વિભાગનાં – 129 સેકશન ઓફીસરોની સાગમટે બદલી
સૌરાષ્ટ્ર – કચ્છનાં જ 63 – અધિકારીઓનો સમાવેશ: દિવાળી બાદ તુરંત બદલીનાં ઓર્ડરો
હવે RTO, ITI જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ : રાજ્ય સરકાર લર્નિગ લાયસન્સ માટે મોબાઈલ એપ. કરશે લોન્ચ (RTO gujarat)
RTO કે ITI જવાની જરૂર નહીં પડે: એપ.માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઇન પરીક્ષા આપી શકાશે: ટૂંક સમયમાં જ એપ. લોન્ચીંગ (App Launching)
ગુજરાત બહાર આંધ્રપ્રદેશમાં સોથી મોટું રૂા.65000 કરોડનું રોકાણ કરશે રીલાયન્સ (Reliance)
બાયોગેસ પ્લાંટ માટે કંપની અને આંધ્ર સરકાર વચ્ચે કરાર
શિયાળાનો પ્રથમ ચમકારો : ગાંધીનગરમાં 15.5, અમરેલીમાં 17 અને રાજકોટમાં 19.6 ડિગ્રી (Winter Wheather)
Vadodaraમાં પણ 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન : Naliyaમાં 18 ડિગ્રી
વડોદરાની રીફાઈનરીની આગ 15 કલાકે કાબુમાં
સવારે સાત વાગ્યે આગ પર નિયંત્રણ મેળવાયાનો ફાયર બ્રિગેડનો નિર્દેશ: જંગી નુકશાન: તપાસનાં આદેશ
USAમાં આશ્રય માંગનારા ભારતીયોની સંખ્યામાં 850 ટકાનો વધારો
2021 માં 4330 લોકોએ આશ્રય માટે અરજી કરી : 2023 માં આ આંકડો 41330 થયો જેમાંથી અડધાં ગુજરાતીઓ હતાં
ગુજરાતમાં 30-91 લાખ ઇ-મેમો ઇસ્યુ: ગત વર્ષ કરતાં અઢી ગણા: દેશમાં 4થા ક્રમે
ગુજરાતના 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદીનો પ્રારંભ
CM ભુપેન્દ્ર પટેલે હિંમતનગરથી શુભારંભ કરાવ્યો: રાજયના 3,29,552 ખેડુતોની નોંધણી
ગેનીબેનની ગાંધીગીરી: વાવમાં BJP કાર્યાલય પહોંચી MP નાયકને ગુલાબનું ફુલ આપ્યું
બહારથી આવેલા નેતાઓનું કોઈ સાંભળશે નહી: ચાબખો પણ મારી લીધો
Other News : વડતાલધામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન