તારીખ ૦૬/૦૨/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકો ઓને સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતા શ્રી અંબાલાલ સોમાભાઈ પટેલ એમના વતી પિયુષ ભાઈ પટેલ તરફ થી બાળકો સ્વેટર આપવામાં આવ્યા. તેમજ જીગ્નેશ ભાઈ શર્મા તેજલ બેન તરફ થી બાળકો ને નાસ્તો આપવામાં આવ્યા.
જે બદલ SSA IED ટીમ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો
આ કાર્યક્રમ માં જિલ્લા આઈ ઈ ડી સાહેબ નરેશ ભાઈ સી આર સી અશોક ભાઈ ઉપસ્થિતિ રહ્યા દિવ્યાંગ બાળકોના વાલી ઓને સાહેબ દ્વારા સરકારી યોજના વિશે માહિત ગાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશ ભાઈ ,નરેન્દ્ર ભાઈ,નયના બેન સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા તેમજ શાળા ના આચાર્યશ્રી શિક્ષક ઘણ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
Other News : જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત