આણંદ : પંજાબના અમૃતસરમાં ગુરુનાનક દેવ યુનિવર્સિટી ખાતે તા. ૨૬ થી ૨૮ ઓગષ્ટ દરમિયાન ૧૩મી નેશનલ થાઈબોક્સિંગ ચેમ્પીયનશીપ (national thai boxing champion) નું આયોજન થયું હતું.
ભારતીય થાઈબોક્સિંગ ફેડરેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું
અબાઉ ૧૯માં આણંદની નિધી ચૌહાણે તેમાં ભાગ લીધો હતો અને ૪૮ કિ.ગ્રા.માં તેને ગોલ્ડ મેડલ જીતી આણંદનું ગૌરવ વધાર્યું છે.
Other News : ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધ : જાહેરનામું