વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર-જનતાને અપીલ : શેરી-મહોલ્લામાં ચોર આવતા હોય તેવી અફવાઓથી દૂર રહેવું
સોશ્યલ મીડીયામાં આવતા ચોર પકડાયાના વીડીયોથી ભ્રમિત ના થવા અનુરોધ વડોદરા : ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં હાલમાં ચોર આવતા હોય તેવી અફવાઓ ફેલાઈ રહી છે. ભૂતકાળમાં...