Charotar Sandesh
ઈન્ડિયા

આજે શરૂ થશે કાઉન્ટડાઉન : ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, આ સમયે લોન્ચિંગ કરાશે ચંદ્રયાન-૩

ચન્દ્રના દક્ષિણ

Chennai : ચન્દ્ર (moon) ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, ભારત ચન્દ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો અને ચન્દ્ર (moon) ના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બનશે. આ Launching શુક્રવારે બપોરે 2:35 વાગે શરૂ થશે.

24-25 ઓગસ્ટે ચન્દ્ર (moon) પર ઉતર્યા પછીના 14 દિવસ રોવર લેન્ડર (rover lander) ચારેય તરફ 360 ડિગ્રી કરશે અને વિવિધ પરીક્ષણો કરશે

ચન્દ્ર (moon) ની સપાટી પર રોવરનાં પૈડાંનાં જે નિશાન પડશે તેની તસવીરો પણ લેન્ડર (lander) મોકલશે.

Other News : ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધો આ મોટો નિર્ણય, ગ્રાહકોને મળશે રાહત

Related posts

શિવરાજ કેબિનેટે લવ જેહાદ વિરોધી કાયદાને મંજૂરી આપી, ૧૦ વર્ષની જેલ…

Charotar Sandesh

૧૫ દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવામાં આવે : સુપ્રિમનો આદેશ…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય…પ્રતિબંધ હટતા પર્યટકો પ્રવાસ કરી શકશે…

Charotar Sandesh