ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ થવા પામી છે, ત્યારે હાઈકમાન્ડે એક મહત્ત્વની જાહેરાત કરી છે, AICC એ ગુજરાત Congressની કમાન રાજ્યસભા સાંસદ Shaktisinh Gohil ને સોંપી છે. તેઓ અત્યારે Delhi અને Hariyana ના પ્રભારી હતા. તેમને ગુજરાત Congress ના અધ્યક્ષ બનાવતાં Delhi અને Hariyana ના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે.
Congress નેતા શક્તિસિંહ ગોહિલની ખાલી પડેલી દિલ્હી અને હરિયાણાના પ્રભારીની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે
Gujarat Congressના અધ્યક્ષની રેસમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહેલા પૂર્વ ધારાસભ્ય Paresh Dhanani અને Dipak Babariya હતા. પરંતુ આ બંને નામોની વિચારણા વચ્ચે Saurastraના ક્ષત્રિય આગેવાનની પસંદગી કરાઈ છે.
Other News : વાવાઝોડા ‘બિપોરજોય’ ની સંભાવનાને ધ્યાને લઈ આણંદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં