ચોખા – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
બીલીપત્ર – ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે
ડાંગર જવ – ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે
દુર્વા (ધરો) – ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે
ઘી – ચઢાવવાથી સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે
દર્ભ – ચઢાવવાથી શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે
ગાયનું ઘી – ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
જળ – ચઢાવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે
ગંધ તેલ અત્તર – ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે
પંચામૃત – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
દૂધ – ચઢાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે
મધ – ચઢાવવાથી પ્રભુને સંતુષ્ટ કરનાર થાય છે
શેરડીનો રસ – ચઢાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે
શ્રીફળનું પાણી – ચઢાવવાથી અલૌક્ય આનંદની પ્રાપ્તિ થાય છે
હળદર – ચઢાવવાથી રાજસ્ય આપનાર પ્રાપ્તિ થાય છે
પિષ્ટ (સુગંધીયુક્ત ફુલ) – ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે
આમળાનો રસ – ચઢાવવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્તિ થાય છે
દાડમ – ચઢાવવાથી રાજયની પ્રાપ્તિ થાય છે
દ્રાક્ષ – ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે
ગંધોદક – ચઢાવવાથી જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય છે
Other News : સંભવિત વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ